યોજનાઓ

યોજનાઓ વિગતવાર

આદિજાતિના યુવક-યુવતિઓ માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્ષ

આદિજાતિના ૮ થી ૧૩ વર્ષના ૧૦૦ બાળકો માટે ૭ દિવસનો ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટઆબુ / જુનાગઢ કેન્દ્ર ખાતે યોજવામાં આવે છે.

Back to Top