ઈ-સીટીઝન

સરકારી ઠરાવ

  • (dd/mm/yyyy)
ક્રમઠરાવ તારીખઠરાવ ક્રમાંકઠરાવનો વિષયશાખાડાઉનલોડ
1 05-05-2017 યસપ​-૧૦૨૦૧૬-૨૩૭૭-બ​ વિભાગ​-૧ની ન​વી બાબત​, મહેસુલ સદરે ૦૧૭-૧૮ના અંદાજપત્રમાં થયેલ બજેટ જોગ​વાઇમાથી તાલુકાકક્ષાએ અનુસૂચિત જાતિના યુવાનો માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબીર માટે રૂ. ૨૨૩.૪૩ લાખના ખર્ચની વહીવટી મંજુરી આપ​વા બાબત yoga-talim-gr-052017.pdf (216 KB)
2 28-04-2016 યસપ-૧૦૨૦૧૫-૨૧૭૨-બ કમિશ્નરશ્રી, યુવક સેવાની કચેરીની યુથ બોર્ડ શાખાના મહિલા ઇન્‍ટરસ્‍ટેટ યુથ અક્ષચેન્‍જ પ્રોગ્રામની રૂા. ૬ લાખની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત 28-04-16-2172-B.pdf (820 KB)
3 28-04-2016 યસપ-૧૦૨૦૧૫-૨૧૪૨-બ ઇન્‍ટરસ્‍ટેટ યુથ એક્ષચેન્‍જ પ્રોગ્રામ માટેની વર્ષ ૨૦૧૬-૧૭ની રૂા. ૫/- લાખની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત 28-04-16-2142-B.pdf (1 MB)
4 28-04-2016 યસપ-૧૦૨૦૧૫-૨૧૪૩-બ કમિશ્નરશ્રી, યુવક સેવાની કચેરીની યુથ બોર્ડ શાખાની પ્રિનેશનલ યુથ ફેસ્‍ટીવલ ટ્રેનીંગ કેમ્‍પની રૂા. ૫/- લાખની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત. 28-04-16-2143-B.pdf (763 KB)
5 27-04-2016 યસપ-૧૦૨૦૧૫-૨૧૭૫-બ યુથ સ્‍પોર્ટસ અને કલ્‍ચરને લગતા લેકચર સીરીઝ તથા શિબિરો ગોઠવવા બાબત રૂા. ૫.૦૦ લાખની વહીવટી મંજૂરી આપવા બાબત 27-04-2016.pdf (965 KB)
6 12-12-2014 યસપ-૧૦૨૦૧૩-૩૦૬-અ ગુજરાત બહાર કે દેશ બહાર સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન 12-12-2014.pdf (2 MB)
7 02-08-2014 યસપ-૧૦૨૦૧૪-૮૩૫-અ સને ૨૦૧૪-૧૫ વર્ષ માટે ગુજરાતના સુપ્રસિધ્‍ધ પવિત્ર યાત્રા સ્‍થળો અંબાજી, શામળાજી, ઉનાઇ, ચોટીલા, તથા ખોડિયાર (ભાવનગર), ભરૂચ ખાતે શુકલ તીર્થ કબીર મેળો, રાણકીવાવ વગેરે ખાતે ઉત્‍સવો યોજવા અંગેની રૂા. ૧/- કરોડની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત 2-8-2014.pdf (1004 KB)
8 15-04-2013 વજઉ-૧૦૨૦૧૩-૩૪૦-વિ. સેલ રાજ્યમાં સ્‍વામીવિવેકાનંદન મહિલા મંડળોની સ્‍થાપના અને રચના વિ. સેલ 15-04-13.pdf (2 MB)
9 29-01-2013 યસપ-૧૦૨૦૦૯-સિ.વિ.-૧૪-અ કલાકાર કલ્‍યાણ નિધિ ટ્રસ્‍ટમાંથી સહાય આપવા બાબતના નિયમોમાં આંશિક સુધારો કરવા બાબત 29-1-2013.pdf (1 MB)
10 16-01-2013 યસપ-૧૦૨૦૧૩-સિ.વિ. અ ભારતીય શાસ્‍ત્રીય નૃત્‍યકલાને પ્રોત્‍સાહન આપવા માટે ઉજવાતા ઉતરાર્ધ મહોત્‍સવ બાબત 16-1-2013.pdf (904 KB)
11 14-09-2012 યસપ-૧૦૨૦૧૨-૧૯૫૩-અ બહુરૃપી, નટબજાણીયા (દોરડા ઉપર ચાલતા કલાકારો) ભવાઇ ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહિત કરવા સહાય આપવા અંગેની યોજનાના અમલીકરણ અંગેના નિયમો મંજુર કરવા બાબત 14-9-2012.pdf (1 MB)
12 14-09-2012 યસપ-૧૦૨૦૧૨-૧૯૫૩-અ બહુરૃપી નટબજાણીયા (દોરડા ઉપર ચાલતા કલાકારો), ભવાઇ ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહિત કરવા સહાય આપવા અંગેની યોજનાના અમલીકરણ અંગેના નિયમો મંજૂર થવા બાબત 14-9-2012.pdf (1 MB)
13 05-09-2012 યસપ-૧૦૨૦૧૨-૧૧૫૦-અ રાજ્યમાં જુદા જુદા સ્‍થળોએ શનિ-રવિવારે સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજવા બાબતની અમલીકરણ સમિતિની રચના કરવા બાબત 5-9-2012.pdf (1 MB)
14 20-06-2012 યસપ-૧૦૨૦૧૨-સિ.વિ.પ-અ વાલ્‍મિકી સમાજના કલાકારોના કાર્યક્રમો યોજવા માટે સમિતિની રચના કરવા બાબત 20-6-2012.pdf (814 KB)
15 07-04-2012 યસપ-૧૦૨૦૧૨-૧૧૪-અ સિધ્‍ધપુર ખાતે માતૃવંદના ઉત્‍સવ દરમિયાન સાંસ્‍કૃતિક કાર્યક્રમના આયોજન માટેની નવી બાબતની રૂા. ૫૦/- લાખના ખર્ચની વહીવટી મંજુરી આપવા બાબત 7-4-2012.pdf (896 KB)
1234567
Back to Top