ઈ-સીટીઝન

નાગરિક અધિકાર પત્ર

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ

સેક્ટર - ૧૦એ, બ્લોક નં. ૧૧, ત્રીજો માળ,
ડૉ. જીવરાજ મેહતા ભવન,
ગાંધીનગર-૩૮૨૦૧૦

 • કચેરીની ટુંકમાં માહિતી અને કચેરીનો મુખ્‍ય હેતુ કમિશ્‍નરશ્રી, યુવક સેવા અનેસાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ
 • આ કચેરી રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક તથા સાહસપ્રવૃત્તિઓ/સ્‍પર્ધાઓ/યોજનાની અમલીકરણ-આયોજનની કચેરીની કામગીરી કરે છે.
ક્રમ કામગીરી સંપર્ક અધિકારી (દરેક કામગીરી મુજબ)
યુથબોર્ડ શાખાની પ્રવૃત્તિઓ શ્રી નયન થોરાત
રમતગમત શાખાની પ્રવૃત્તિઓ ર્ડા.અશોક રાવલ
હિસાબી શાખાની પ્રવૃત્તિઓ શ્રી નયન થોરાત
મહેકમ શાખની પ્રવૃત્તિઓ ર્ડા. અશોક રાવલ
સંસ્‍કતિ/ઉજવણીની પ્રવૃત્તિઓ શ્રી જી.એચ સોલંકી
શ્રી જે.આઇ.દવે
સાહસ શાખાની પ્રવૃત્તિઓ સહાયક નિયામક (સાહસ) અથવા
પર્વતારોહણ તાલીમ સંસ્‍થાઓ
માઉન્‍ટઆબુ અને જુનાગઢ
શ્રીમતી સોનલ ચાવડા
 • માહિતીની પ્રાપ્‍યતાઃ નીચે મુજબની માહિતી આપ દર્શાવેલ અધિકારીઓ પાસેથી મેળવી શકશો.
ક્રમ માહિતી અધિકારીનું નામ હોદો સ્‍થળ ફોન.નં./ફેક્ષ/મેઇલ
યુવક કલ્‍યાણની કામગીરી શ્રી નયન થોરાત યુથ બોર્ડ અધિકારી ગાંધીનગર ૨૩૨૫૪૧૫૪
સાંસ્‍કૃતિક/ઉજવણી કાર્યક્રમની કામગીરી શ્રી જે.આઈ.દવે
શ્રી જી.એચ. સોલંકી
સહાયક નિયામક ગાંધીનગર ૨૩૨૫૪૦૮૯
રમતગમત અંગેની કામગીરી ર્ડા. અશોક રાવલ સચિવ રા.ર.ગ.પરીષદ ગાંધીનગર ૨૩૨૫૪૧૫૪
હિસાબોને લગતી કામગીરી શ્રી નયન થોરાત હિસાબી અધિકારી ગાંધીનગર ૨૩૨૫૪૦૮૧
વહિવટની કામગીરી ર્ડા. અશોક રાવલ વહિવટી અધિકારી ગાંધીનગર ૨૩૨૫૪૦૯૩
કચેરીને લગતી માહિતી શ્રી ભરતભાઈ ચૌહાણ પ્રચાર અધિકારી ગાંધીનગર ૨૩૨૫૪૦૯૨
સાહસ/પર્વતારોહણ પ્રવૃતિઓ શ્રીમતી સોનલ ચાવડા સહાયક નિયામક ગાંધીનગર ૨૩૨૫૮૦૯૦
 • કચેરી સમય બાદ કોઇ માહિતીની જરૂર હોય તો સંપર્ક અધિકારીશ્રીનું હોદો તથા સંપુર્ણ વિગતો વહીવટી અધિકારી, યુ.સે.સાં.પ્ર.ગાંધીનગર ફોન. ૨૩૨૫૪૦૯૩
 • જો કોઇ ફરિયાદ કે રજુઆત હોય તો સંપર્ક અધિકારીનો હોદ્દો તથા અન્‍ય વિગતો
ક્રમ કચેરીના વડા ખાતાના વડા વિભાગના વડા
શ્રી નયન એચ. થોરાત
યુથ બોર્ડ અધિકારી વર્ગ – ૧
શ્રી સતીશ એ. પટેલ (આઇ.એ.એસ​.)
કમિશ્નર,
શ્રી વી.પી. પટેલ (આઈ.એ.એસ.)
સચિવ,
 • કચેરી માટે / સેવાઓ સુધારવા માટે કોઇ સુચનો મોકલવાના હોય તો સબંધિત અધિકારીની સંપુર્ણ વિગતો સબંધિત શાખા અધિકારી
 • નાગરિકોનો નીચેની બાબતોમાં સહકાર આપવા વિનંતી
  • અરજી પત્રકમાં સંપુર્ણ બાબતો દસ્‍તાવેજો સાભરવી તથા સબંધિત થે રાખવા.
  • અરજીનો નિકાલ થયેથી તેમાં જણાવેલ શરતોનું સંપુર્ણપણે પાલન કરવું.

વહીવટી અધિકારીશ્રી,
યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર
ફોન. નં. ૨૩૨૫૪૦૯૩

Back to Top