અમારા વિષે

પ્રવૃત્તિઓ

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ની મુખ્ય પ્રવૃતિઓ નીચે મુજબ છે.

રમતગમત પ્રવૃત્તિઓ

તાલુકા અને જિલ્‍લાકક્ષાની રમત સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામીણ રમતોત્‍સવ રાજયકક્ષાની સ્‍પર્ધા, જવાહરલાલ નહેરૂ જુનિયર હોકી ભાઇઓની રાજયકક્ષાની સ્‍પર્ધા, જવાહરલાલ નહેરૂ સબ જુનિયર હોકી સ્‍પર્ધા ભાઇઓ-અંડર-૧પ.

વધુ જુઓ

રમતગમત સ્પર્ધાઓ

રમતગમત સ્પર્ધાઓ

વધુ જુઓ

યુવા પ્રવૃત્તિઓ

રાજ્ય યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે અને તેમની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા માટે રાજ્ય યુવક બોર્ડ દ્વારા પ્રતિવર્ષ નીચે પ્રમાણેની વિવિધ યુવા અને સાહસિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

વધુ જુઓ

સાંસ્કૃતિક સંબંધિત પ્રવૃત્તિઓ

ડૉ.બાબાસાહેબ આંબેડકરના જન્મદિન તા.14મી એપ્રિલથી એક સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરશ્રીની વિચારધારાને અનુરૂપ સમાજમાં એક સરખી સામાજીક વિચારધારા જળવાઇ રહે તે પ્રમાણે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે લોકડાયરો, નાટકો, સંગીતના કાર્યક્રમો અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

વધુ જુઓ

સાહસિક પ્રવૃતિઓ

રાજયના યુવક-યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શકિતઓને બહાર લાવવા માટે આ કચેરીના નિયંત્રણ હસ્તકની પર્વતારોહણ સંસ્થા / કેન્દ્રે ધ્વારા નીચે મુજબની સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

વધુ જુઓ

Back to Top